Site icon

બ્યૂટી ટિપ્સ- હવે બજાર માંથી મોંઘા નેલ રિમૂવર ખરીદવાની જરૂર નહીં પડે-નેલ પોલિશ ને દૂર કરવા અપનાવી જુઓ આ ઘરેલુ ઉપચાર-નખ ને નહીં થાય નુકસાન 

News Continuous Bureau | Mumbai

નેલપોલિશના(Nail Polish) વધુ પડતા ઉપયોગથી ઘણી વખત આપણા નખ ને નુકસાન થાય છે, કારણ કે એક વખત કેમિકલનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ જો તમારે ઉતાવળમાં ક્યાંક જવું હોય તો તમે આ વસ્તુ ની મદદથી નેલપોલિશ ને સરળતાથી દૂર કરી શકો છો. તે તમારી આંગળીઓની આસપાસની કાળી ત્વચાને દૂર કરવામાં અસરકારક છે. આવો જાણીએ આ સરળ ટિપ્સ વિશે.

Join Our WhatsApp Community

ટૂથપેસ્ટ(Toothpaste)

દાંતને ચમકાવવા માટે આપણે દરરોજ સવારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજ ટૂથપેસ્ટ ની મદદ થી તમે નેલપોલિશ રીમુવ(Nail polish remover) કરી શકશો તો તેના માટે ટૂથપેસ્ટમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા નખ ધોયા પછી તમે બ્રશની મદદથી તમારા નેલ પેઇન્ટને સરળતાથી સાફ કરી શકો છો. 

પાણી(water)

આપણી રોજિંદા જીવન માં ઉઠવા થી લઈને સૂવા સુધી પાણી એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.હવે આજ પાણી આપણા નેલ પેન્ટ ને રીમુવ કરવામાં મદદ કરશે આ માટે તમારે થોડું પાણી ગરમ કરવાનું છે, તે પછી તમારે તમારા બંને હાથને થોડીવાર માટે તેમાં બોળવા પડશે. આ પછી તમારે તેને બ્રશથી ઘસવું પડશે અને તે જ પાણીથી સાફ કરવું પડશે. આનાથી તમારી ત્વચા નરમ બનશે અને તમારી ત્વચાનો ટોન અકબંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ફેશિયલ કર્યા પછી આ વસ્તુઓ કરવાનું ટાળો-ચહેરા ને થઇ શકે છે નુકસાન 

લીંબુ(Lemon)

પેટની સમસ્યા, ગેસ થવો, ઉલટી થવી જેવી સેંકડો સમસ્યાઓના નિરાકરણ લીંબુ નો ઉપયોગ થાય છે આજે તમારે તેનો ઉપયોગ નેલ રિમૂવર તરીકે કરવાનો છે આ માટે સૌપ્રથમ લીંબુ લો અને તેનો રસ ગરમ પાણીમાં નીચોવો, તમારી આંગળીઓને તે પાણીમાં થોડીવાર ડૂબાડીને હળવા હાથે રંગ દૂર કરો. આ સૌથી સહેલો રસ્તો છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version