News Continuous Bureau | Mumbai
એડવેન્ચરના ચક્કરમાં ઘણી વખત લોકો દુસાહસ કરી બેસતા હોય છે. ત્યારબાદ પસ્તાવાનો વારો આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડીયો ડાઉનલોડ થયો છે જેણે અવનવી રીતે સ્વિમિંગ પૂલમાં જમ્પ લગાડી. પછી શું થયું જુઓ વિડિયો….
Join Our WhatsApp Community — Out of Context Human Race (@NoContextHumans) April 17, 2023
