Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ ઝુંબેશમાં આ પાલિકા સહુથી આગળ; અહીંના 100 ટકા પાત્ર નાગરિકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

નવી મુંબઈ એમએમઆર ક્ષેત્રનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરના 100 ટકા નાગરિકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના અહેવાલ મુજબ અડધીથી વધુ વસ્તીએ બીજો ડોઝ પણ લઈ લીધો છે.

નવી મુંબઈમાં કુલ મળીને, 11,07,233 રહેવાસીઓએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જે શહેરને18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 100.02% રસીકરણ થઈ ગયું છે. આમાંથી 5,76,567 એ બીજો ડોઝ પણ લઈ લીધો છે.

શેરની તેજીમાં રોકાણકારો માલામાલ, આ કંપનીમાં મામૂલી રોકાણ કરનારા 22 વર્ષમાં જ બની ગયા કરોડપતિ; જાણો વિગત

મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે, "ખાસ કરીને ત્રીજી લહેરનો ખતરો ધ્યાનમાં રાખીને 

અમે અમારા પ્રયાસો વધાર્યા હતા. સાથે જ રહેવાસીઓની સક્રિય ભાગીદારીથી ત્રીજી લહેરને ટાળવા અથવા તેની અસર ઘટાડવા માટે રસીકરણ પૂર્ણ વેગથી શરૂ છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version