Site icon News Continuous Bureau

યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં થયો વધારો,  બિહાર આઈએમએ હવે કરવા જઈ રહ્યું છે આ મોટી કાર્યવાહી 

એલોપેથી અને ડૉક્ટરોને લઇને યોગગુરૂ બાબા રામદેવની ટિપ્પણી પર ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 

હવે બિહાર આઈએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશનન, બિહાર)એ રાજ્યભરમાં યોગગુરૂ બાબા રામદેવની વિરુદ્ધ હામારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

બિહાર આઈએમએની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેશભરમાં ડૉક્ટરોએ બાબા રામદેવની ટિપ્પણીના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત 

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version