કોરોનાકાળમાં ખેડૂતો માટે સારા સમાચાર, દેશમાં સતત ત્રીજે વર્ષે ચોમાસુ સારું રહેશે
IMD દ્વારા સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. સરેરાશ 98 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી અગાઉ સ્કાયમેટે પણ સામાન્ય ચોમાસુ રહેવાની આગાહી કરી હતી.