Site icon News Continuous Bureau | Mumbai

 કોણે કીધું કોરોના લોકોને ગરીબ કરે છે. ભારત માં આટલા અમીરો વધ્યા. એક આખો નવો હાયર મિડલ ક્લાસ બન્યો. જાણો રસપ્રદ વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

ભારત દેશમાં ધનાઢયોની સંખ્યા વધી રહી છે.આવું દેશની જ એક આર્થિક સંસ્થા હુરુન ઇન્ડિયા ના આંકડા કહી રહ્યા છે. આ આંકડા પ્રમાણે ગત્ 2020માં દેશમાં એવા ૬.૩૩ લાખ પરિવારો નો ઉમેરો થયો છે કે જેમની વાર્ષિક બચત 20 લાખ કે તેથી વધુ છે.

હુરુનના રિપોર્ટ મુજબ આ ગોલ્ડન કોલરની કેટેગરીવાળા પરિવારોને ન્યુ મીડલ ક્લાસ નું બિરુદ આપવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ ધનિક પરિવારો મહારાષ્ટ્રમાં અને સૌથી ઓછા મધ્યપ્રદેશમાં વસે છે.

    રિપોર્ટના જ એક સર્વે અનુસાર આ શ્રીમંતો ફિક્સ ડિપોઝીટ, રિયલ એસ્ટેટ અને શેરબજાર પર પોતાની આવકનો મદાર રાખે છે. અને પ્રવાસના શોખીન,  ફરવા માટે સ્વીઝરલેન્ડ અમેરિકા અને યુકે જેવા વિદેશના સ્થળોને પસંદ કરે છે જ્યારે પૈસા રોકાણ માટે સિંગાપુર યુએઇ કે અમેરિકાની કંપનીઓ પર ભરોસો રાખે છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version