ભારતમાં 2014થી 2018 સુધીમાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે.
ભારતમાં હવે દીપડાની સંખ્યા 12852એ પહોંચી ગઇ છે.
પ્રાપ્ત આંકડા મુજબ મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 3421, કર્ણાટકમાં 1783, મહારાષ્ટ્રમાં 1690 દિપડા છે.
આ ત્રણ રાજ્યો ચિત્તાની સંખ્યા બાબતે ટોચના સ્થાને છે.
છેલ્લે 2014માં દિપડાની વસતીની ગણતરી કરવામાં આવી હતી, જે બાદ 2018માં ફરી ગણતરી કરવામાં આવી છે.
