Site icon

ઉનાળાના વેકેશન માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા, દોડાવશે વધારાની 217 સમર સ્પેશિયલ ટ્રેનો.. જાણો તમામ વિગતો

Central Railway to run 26 summer special trains for Konkan region

Central Railway to run 26 summer special trains for Konkan region

News Continuous Bureau | Mumbai

ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના થતા વધારાના ધસારાને નિયંત્રિત કરવા અને રેલ મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલવે 217 વિશેષ ટ્રેનોની 4,010 ટ્રીપ ચલાવવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, 10 એપ્રિલ 2023 ના રોજ, મધ્ય રેલવે (CR) એ 10 વિશેષ ટ્રેનોની 100 ટ્રીપને સૂચિત કરી છે. એ જ રીતે, પૂર્વ મધ્ય રેલવે (ECR) એ 10 વિશેષ ટ્રેનોની 296 ટ્રિપ્સ, પૂર્વીય રેલવે (ER) એ 4 વિશેષ ટ્રેનોની 28 ટ્રિપ્સ, ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) એ 16 વિશેષ ટ્રેનોની 368 ટ્રિપ્સ સૂચિત કરી છે. દક્ષિણ મધ્ય રેલવે ( SCR) એ 48 સ્પેશિયલ ટ્રેનોની 528 ટ્રિપ્સ, સાઉથ વેસ્ટર્ન રેલવે (SWR) એ 69 ટ્રેનોની 1768 ટ્રિપ્સ અને વેસ્ટર્ન રેલવે (WR) એ 40 ટ્રિપ્સને નોટિફાઇડ કરી છે. સ્પેશિયલ ટ્રેનોની 846 ટ્રિપ્સને નોટિફાઇડ કરી છે.

મુસાફરોની સુરક્ષા માટે આરપીએફ તૈનાત

સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈપણ વિક્ષેપને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોમાં સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  શું કહ્યું? ‘ગૌમૂત્ર મનુષ્ય માટે હાનિકારક, ભેંસનું મૂત્ર વધુ અસરકારક’ આ રિસર્ચ રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version