Site icon

પંડિતોની ના- વિરોધના વંટોળ વચ્ચે વડોદરાની ક્ષમા બિંદુએ કર્યા સેલ્ફ મેરેજ-દુલ્હા વગર લીધા સાત ફેરા- જુઓ સુંદર ફોટોસ

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં હાલ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં છે. આ કિસ્સો બીજા કોઈ નહીં પરંતુ વડોદરા(Gujarat's Vadodara)ની ક્ષમા બિંદુ(Kshama Bindu's self Marriage)નો છે. જેણે પોતાની જાત સાથે જ આત્મવિવાહ કર્યા છે.

Join Our WhatsApp Community

 

ક્ષમા બિંદુ(Kshama Bindu) એક એવી યુવતી છે જેણે પોતાને જ પોતાની જીવનસાથી બનાવી લીધી છે. જો કે, ક્ષમા બિંદુએ 11 જૂનના લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિવાદોથી બચવા માટે, ક્ષમાએ નિર્ધારિત સમયના ત્રણ દિવસ અગાઉ આત્મવિવાહ(self marriage) કરી લીધા છે.  આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા લાલ કપડા હાથમાં મહેંદી સાથે દુલ્હન(bride)ની માફક તૈયાર થયેલી ક્ષમા બિંદુએ પોતાની જાતે જ સેથામાં સિંદુર ભર્યો હતો.

 

આ સિવાય પોતાની જાતને જ મંગળસૂત્ર(mangalsutra) પણ પહેરાવ્યું ખાલી આ લગ્નમાં વરરાજા(groom) અને પંડિતજી નહોતા એટલે કે પોતે જ દુલ્હન(bride) અને પોતે જ વરરાજા(groom).  વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમા(Wedding at Home)ના ઘર પર તેના લગ્ન યોજાયા હતા.

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા, જેમાં તેના પરિવાર અને મિત્રો (Family and freinds)જોડાયા હતા. આ પ્રકારના લગ્ન કરાવવા માટે પંડિતજી(Panditji)એ પણ ના પાડી હતી. ત્યારબાદ ડિજિટલ મંત્રો સાથે ક્ષમાએ લગ્ન કર્યા. જેમાં મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ યોજાઇ હતી.

 

આમ, દેશમાં પહેલા આત્મવિવાહ સંપન્ન થયા છે અને ક્ષમા આત્મવિવાહ(Indians first self marriage)  કરનારી દેશની પહેલી યુવતી બની છે. 

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version