Site icon

આ દેશ એ બનાવ્યું સોના, ચાંદી અને હીરાથી જડેલું વિશ્વનું સૌથી મોંઘુ કોરોના માસ્ક… કિંમત જાણી ચોંકી જશો તમે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ઓગસ્ટ 2020 

કોરોના કાળમાં, જો કોઈ વસ્તુની ઉપયોગિતામાં સૌથી વધુ વધારો થયો હોય તો એ માસ્ક છે. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર તથા પોલીસ પણ લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ પણ કરી રહી છે. જોકે તમે બજારમાં કુલ 10 રૂપિયાથી લઈને હજારો રૂપિયા સુધીનું માસ્ક સરળતાથી શોધી શકો છો, પણ શું તમે જાણો છો કે વિશ્વનાં સૌથી મોંઘા માસ્કની કિંમત કેટલી છે?

 

વિશ્વનાં સૌથી મોંઘા માસ્કની કિંમત કુલ 10,000 નહીં, પરંતુ લાખો રૂપિયામાં છે. આ માસ્કની કિંમત કુલ 11 કરોડ રૂપિયા છે. ઇઝરાઇલી જ્વેલરી કંપની આ માસ્ક બનાવવા પર કામ કરી રહી છે. આ માસ્ક સોના અને હીરા જડિત છે. જેની કિંમત કુલ 1.5 મિલિયન ડોલર અથવા કુલ 11 કરોડ રૂપિયા રહેલી છે.

ડિઝાઇનર આઇઝેક લેવીએ જણાવ્યું હતું, કે કુલ 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડ માસ્ક કુલ 3,600 વ્હાઇટ તથા બ્લેક હીરાથી સજ્જ પણ હશે તથા ખરીદનારની માંગણી પર એન-99 ફિલ્ટર્સથી પણ સજ્જ હશે. એક ગ્રાહકની માંગ પર આ માસ્ક બનાવવામાં આવી રહ્યું છે.

લેવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકની વધુ બે માંગણી એવી હતી કે માસ્ક વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ અને તે વિશ્વમાં સૌથી મોંઘુ હોવું જોઈએ.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version