Site icon

જબલપુરના ‘આ’ ગર્લ બેન્ડનું અદ્ભુત પ્રદર્શન, સંગીત સાંભળીને મંત્રમુગ્ધ થઇ જશો.. જુઓ વિડીયો…

સંગીત હંમેશા સ્તુતિ અને પૂજાનું મુખ્ય માધ્યમ રહ્યું છે, આપણી પરંપરામાં સંગીત વિના ભક્તિ અધૂરી છે. શહેરમાં રચાયેલું પ્રથમ મહિલા બેન્ડ શ્રી જાનકી બેન્ડ ઓફ વુમનના કલાકારો ખજુરાહોમાં આયોજીત થનાર ખજુરાહો આતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં પરફોર્મ કર્યું હતું.

jabalpur girls band at Khajuraho, watch video

જબલપુરના ‘આ’ ગર્લ બેન્ડનું અદ્ભુત પ્રદર્શન, સંગીત સાંભળીને મંત્રમુગ્ધ થઇ જશો.. જુઓ વિડીયો…

News Continuous Bureau | Mumbai

સંગીત હંમેશા સ્તુતિ અને પૂજાનું મુખ્ય માધ્યમ રહ્યું છે, આપણી પરંપરામાં સંગીત વિના ભક્તિ અધૂરી છે. શહેરમાં રચાયેલું પ્રથમ મહિલા બેન્ડ શ્રી જાનકી બેન્ડ ઓફ વુમનના કલાકારો ખજુરાહોમાં આયોજીત થનાર ખજુરાહો આતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં પરફોર્મ કર્યું હતું.

Join Our WhatsApp Community

મહિલા કલાકારોની પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે હાર્મોનિયમ જેવા પરંપરાગત વાદ્યોને બેન્ડમાં સામેલ કરવામાં આવ્યા છે, તો ગિટારમાંથી સંગીત પણ આપવામાં આવી રહ્યું છે અને આ તમામ વાદ્યો કલાકારો મધુર સંગીત રજૂ કરી રહ્યા છે. વાસ્તવમાં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલમાં આ યુવતીઓનું બેન્ડ વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : બે ફાસ્ટ ટ્રેન વચ્ચે ફસાઈ ગયો ઘોડો, જીવ બચાવવા વાપરી એવી ચાલાકી કે, જોતા રહી જશો તમે પણ… જુઓ વિડીયો.. 

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version