Site icon News Continuous Bureau | Mumbai

જૈશ‌ ઉલ હિન્દી એ મુકેશ અંબાણી ઘર પાસે વિસ્ફોટક મુકવાની જવાબદારી નકારી. જાણો વિગત

આશરે ૨૪ કલાક પહેલા એવા સમાચાર પ્રવાહિત થયા હતા કે જૈશ‌ ઉલ હિન્દી નામના આતંકવાદી સંગઠને મુકેશ અંબાણીના ઘરની નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકી હતી

આ સંદર્ભે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આતંકવાદી સંગઠનને પૈસા જોઈએ છે.

Join Our WhatsApp Channel

જોકે હવે જૈશ‌ ઉલ હિન્દી એ જાહેરાત કરી છે કે આ વિસ્ફોટકો ભરેલી ગાડી તેમની નહોતી

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ગાડી કોણે મૂકી હતી?

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version