Site icon News Continuous Bureau | Mumbai

આશરે 3 વર્ષ પછી નવા અવતારમાં પરત ફરવા તૈયાર જેટ એરવેઝ, ચાલુ વર્ષના આ મહિના સુધીમાં શરૂ થઈ જશે ફ્લાઈટ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ત્રણ વર્ષ બાદ ફરી એક વાર જેટ એરવેઝ (Jet Airways) હવાઈ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

જેટ એરવેઝ 2.0, નવા પ્રમોટર્સ હેઠળ, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે. 

જેટ એરવેઝના નવા સીઈઓ સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં જેટ એરવેઝનું વિમાન ફરીથી ઉડવા માટે તૈયાર થઈ જશે.

કંપનીને આશા છે કે મેની શરૂઆતમાં પ્રમાણપત્ર મળી શકે છે. તેમણે કહ્યું કે મેના અંતમાં ફ્લાઈટ ટેસ્ટ શરૂ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારે દેવાંને કારણે  એરલાઈન એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત, જ્યાં લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ધક્કામુક્કી કરવી પડે છે ત્યાં આ વ્યક્તિ પોતાના ઘોડા સાથે કરી મુસાફરી, ઈન્ટરનેટ પર ફોટો વાયરલ થતાં રેલવે તંત્ર થયું સાબદું; જુઓ ફોટો, જાણો વિગતે 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version