Site icon

ભારતીય પોસ્ટ ખાતામાં નોકરીની સુવર્ણ તક-પરીક્ષા વગર થઈ શકે છે ઉમેદવારોની પસંદ-જાણો કઈ રીતે મેળવશો નોકરી

Last day for applying job at India Post

Post Office એટલે કે ઈન્ડિયા પોસ્ટમાં 40889 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે, આવતીકાલથી કરેક્શન વિન્ડો ખુલશે

News Continuous Bureau | Mumbai

તમે સારી નોકરીની તલાશમાં(Looking for a job) છો અને ભારતીય પોસ્ટ ખાતામાં(Indian Post Department) નોકરી મેળવવા ઈચ્છુક છો તો તમારી માટે સુવર્ણ તક ઊભી થઈ છે.

Join Our WhatsApp Community

ભારતીય પોસ્ટના(Indian Post) પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ(Postal Life Insurance) મુંબઈમાં એજન્ટ પોસ્ટની(Agent Post) ખાલી જગ્યાઓ ભરવામાં આવવાની છે. આ પોસ્ટ માટે  લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે ટપાલ જીવન(Postal life) વીમા વિભાગમાં(Insurance section) હાજર રહેવું પડશે.

ભારતીય પોસ્ટ ખાતાએ ભરતી માટે જુદા નિયમો અને શરતો રાખી છે. પોસ્ટ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ પોસ્ટનું નામ – એજન્ટ છે. તે માટે શૈક્ષણિક લાયકાત(Educational Qualification) – 10મી પાસ છે. આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 18 થી 50 વર્ષની છે. તથા જોબ લોકેશન(Job location)  મુંબઈની છે. પસંદગી પ્રક્રિયા  ઇન્ટરવ્યુ રહેશે.

ઈચ્છુક ઉમેદવારોને ઈન્ટરવ્યુ આપવા માટે પોસ્ટના વરિષ્ઠ અધિક્ષકનીપોસ્ટના વરિષ્ઠ અધિક્ષકની(Senior Superintendent of Posts) ઓફિસ, ઉત્તર પશ્ચિમ વિભાગ, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ વિભાગ, 2જો માળ, મુંબઈ ઉત્તર પશ્ચિમ વિભાગ, સમતા નગર, મુંબઈ – 400101 જવાનું રહેશે.

 આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક નોકરીની તક-પરીક્ષા વિના ભરતી- આ રીતે કરો અરજી

ઉમેદવારો માટે ઇન્ટરવ્યુની તારીખ  17 અને 18 ઓગસ્ટની રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ(Official website) – www.india.post.gov.in પરથી માહિતી મેળવી શકાશે.

ઉપરોક્ત જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા સીધી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ સંબંધિત તારીખે ઇન્ટરવ્યુ માટે આપેલા સરનામે તમામ દસ્તાવેજો સાથે હાજર થવું આવશ્યક છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version