Site icon

શું તમે ટ્રેનના ટ્રેક પર ટ્રેનની ઝડપે ટ્રેક્ટર દોડતા જોયું છે. નહીં, તો આ વિડીયો જુઓ

Jugaad idea makes trucks and tractors lay rail line

શું તમે ટ્રેનના ટ્રેક પર ટ્રેનની ઝડપે ટ્રેક્ટર દોડતા જોયું છે. નહીં, તો આ વિડીયો જુઓ

News Continuous Bureau | Mumbai

જુગાડના મામલામાં ભારતીયો નંબર વન પર છે. કેવી રીતે પોતાના કામને નિપટાવવું તે સારી રીતે જાણે છે. અહીં લોકો દરેક કામમાં જુગાડ શોધે છે અને એવું નથી કે જુગાડ કામ નથી કરતા. લોકોના જુગાડ આડેધડ કામ કરે છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે એક વ્યક્તિએ જુગાડની મદદથી રેલવે ટ્રેક પર જ ટ્રેક્ટર ચલાવ્યું.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર આજકાલ એવો જ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રેક્ટર પાટા પર દોડી રહ્યું છે. શરૂઆતમાં તો એવુ લાગે છે કે કદાચ ટ્રેકટર પાટાની વચ્ચેથી પસાર થઇ રહ્યું છે, પરંતુ વીડિયો પૂરો જોતા ખબર પડે છે કે ખરેખર ટ્રેકટર પાટા પર દોડી રહ્યું છે. તમે જોઇ શકો છો કે ટ્રેકટરની સાથે તેમાં ટ્રોલી પણ લગાવેલી છે. જેમાં પથ્થર પણ ભરેલા છે.

આ સમાચાર પણ વાંચો :  દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો

 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version