Site icon

“સ્વદેશી ચળવળ જિંદાબાદ”, જો તમારે ખાદીનું માસ્ક ઓનલાઇન ખરીદવું હોય, તો આ સમાચાર જરૂર વાંચો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

સંપૂર્ણ સ્વદેશી એવી ખાનગી ના ફેશનેબલ માસ પણ હવે બજારમાં ઉપલબ્ધ છે હવે તમે ઓનલાઇન ખરીદી શકો છો ભલે દેશના કોઈ પણ ખૂણે બેઠા છો તમે નીચેની વેબસાઈટ પરથી આ નો ઓર્ડર આપી શકો છો.. 

http://www.kviconline.gov.in/khadimask  

આમાં કોટન, સિલ્ક એમ બે પ્રકારના છે. ખાદી કોટનના માસિકની કિંમત કિંમત 30 રૂપિયા અને સિલ્કના માસ્કની કિંમત સો રૂપિયા છે. પરંતુ ઓનલાઇન ખરીદી માટે ઓછામાં ઓછા 500 રૂપિયાનો ઓર્ડર આપવો જરૂરી છે. કેવીઆઈસીને ઓર્ડર આપ્યાના પાંચ દિવસની અંદર તમને માસ્ક ઘરે બેઠા પહોંચતા કરશે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે, ખાદીના કોટન અને સિલ્કના માસ્કનું  ઓનલાઇન વેચાણ હાલમાં ફક્ત ભારતની અંદર જ થઈ રહ્યું છે. 

 ખાદીના ચેરમેનના જણાવ્યા મુજબ આજકાલ લોકો ઓનલાઈન ખાદીના નામે ડુપ્લીકેટ માસ્ક ખરીદી રહ્યા છે. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ વિચાર્યું કે ખાદી ભંડારો માંથી જ કોટનના અને સિલ્કના ઓરીજનલ માસ્કનું વેચાણ કેમ કરવામાં ન આવે!!!  આથી ભારતીયોને નકલી ખાદીના માસ્ક ન પહેરવા પડે અને છેતરપિંડીથી પણ લોકો બચી શકે. નોંધનીય છે કે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવેલા માસ્ક સો ટકા કોટનના બનેલા છે. જે સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઇઝમાં ઉપલબ્ધ છે. જ્યારે સિલ્કના માસ્ક અનેક રંગોમાં ઉપલબ્ધ છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZU6FR8 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version