News Continuous Bureau | Mumbai
મદદ એક એવો શબ્દ છે, જેનો સંગ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ સ્વરૂપે જરૂર થાય છે. પછી તે આપણે કોઈની મદદ કરીએ અથવા કોઈ પાસેથી મદદ લઈએ. ખરા અર્થમાં આ દુનિયામાં મદદ લીધા વગર અને કોઈની મદદ કર્યા વગર કોઈનું કામ ચાલી નથી શકતું. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા પછી તમે પણ કહેશો કે ભગવાન તેની મદદ કરે છે જે બીજાની મદદ કરે છે.
જુઓ હૃદય સ્પર્શી વિડીયો.
Kindness can bring miracles… pic.twitter.com/XJB0rV4yHZ
— The Best (@Figensport) May 7, 2023
