Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ- હોઠની કાળાશ દૂર કરવા અપનાવો તલના તેલ નો અસરકારક નુસખો-આ રીતે કરો તેનો ઉપયોગ

News Continuous Bureau | Mumbai

જ્યારે ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે લોકો ઘણીવાર ત્વચા અને વાળ (skin and hair)પર ધ્યાન આપવાની વાત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી સ્કિન કેર રૂટીનમાં હોઠનો(lips) પણ સમાવેશ થવો જોઈએ? હોઠને શુષ્કતા અને સન ટેનથી બચાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો હોઠની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો હોઠનો રંગ ઘાટો થવા લાગે છે. જો તમારા હોઠનો રંગ કાળો થવા લાગ્યો છે, તો તલના તેલ(sesame oil)ની આ રેસીપી તમને મદદ કરી શકે છે. આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

Join Our WhatsApp Channel

તલના તેલના ઉપયોગના ફાયદા-

તલના તેલમાં સેસામોલ અને સેસામીનોલ મળી આવે છે, જે હોઠને કોમળ (soft lips)રાખવાનું કામ કરે છે. આ તેલમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાની બળતરા ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. તલના તેલમાં હાજર વિટામિન E અને હીલિંગ પ્રોપર્ટીઝ ફાટેલા હોઠને સાજા કરવા તેમજ સનબર્ન ઘટાડવાનું કામ કરે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- 48 વર્ષની ઉંમરે પણ 28 વર્ષની દેખાય છે કરિશ્મા કપૂર- જાણો તેની ચમકતી ત્વચાનું રહસ્ય

તલ અને નાળિયેર તેલનો લિપ બામ કેવી રીતે બનાવવો-

તલ અને નારિયેળ તેલનો લિપ બામ (lip balm)બનાવવા માટે સૌથી પહેલા એક નાની ચમચી તલનું તેલ અને અડધી ચમચી નારિયેળનું તેલ લો. હવે એક બાઉલ લો અને બંને તેલને સારી રીતે મિક્સ કરીને તમારા હોઠ પર લગાવો. દિવસમાં બે વાર આ તેલના મિશ્રણથી તમારા હોઠની માલિશ કરો. આમ કરવાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે અને હોઠ ગુલાબી અને મુલાયમ થવા લાગશે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version