Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી એ સરકારે લગાવેલા મીની લૉકડાઉન પર વ્યક્ત કરી નારાજગી. પૂછ્યા આ સવાલો….

કોરોનાને કારણે લગાવવામાં આવેલા મીની લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યુને લઇને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ નારાજગી વ્યક્ત કરી છે. 

અનમોલ અંબાણીએ સવાલ પૂછ્યો કે જ્યારે નેતા લાખોની ભીડ સાથે રેલી કરી શકે છે તો વેપાર કેમ નથી કરી શકાતો??

Join Our WhatsApp Channel

મોડી રાત સુધી ફિલ્મોની શૂટિંગ અને ક્રિકેટ મેચ રમાઇ શકે છે તો વેપાર કેમ નહી? 

ઉલ્લેખનીય છે કે અનમોલ અંબાણી અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની કંપનીઓ રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર છે.

Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Exit mobile version