Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે ભારતવાસીઓનું હવે ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કયું છે? સામે આવ્યા આંકડા. ડેસ્ટિનેશન નું નામ સાંભળીને નવાઇ લાગશે.

ગત ૬ મહિનામાં કુલ ૫૬ હજાર ભારતીયો માલે ગયા છે. એટલે કે દર મહિને દસ હજાર લોકો અને પ્રતિદિન 310 લોકો માલે જાય છે.

ભારત સરકારે મોરિશિયસ સાથે એર બબલ યોજના હેઠળ ડાયરેક્ટ ફ્લાઇટ યોજના શરૂ કરી હતી. ઈન્ડિગો, વિસ્તારા તેમજ ગોએર જેવી વિમાની કંપનીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ ભારતથી માલેના વિમાનો ઉપાડ્યા. ટૂંક સમયમાં જ માલે ભારતીયોનું ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું.

Join Our WhatsApp Channel

હવે અનેક એરલાઇન્સ માલે માટે ફ્લાઇટ ઉડાડવા તૈયાર છે. એટલે કે ભારતીયોના ટુરિસ્ટ ડેસ્ટિનેશન માં એક અજાણ્યું નામ અત્યારે સુપરહિટ છે.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version