ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
હમણાં એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરી રહ્યો છે. વાત છે સોમનાથ ની, એક ઈર્શાદ રસીદ નામનો યુવક મહમૂદ ગજનવી ને મહાન માણસ ગણાવે છે અને તેના વિશે ઘણી સારી વાતો બોલે છે જ્યારે બીજી તરફ સોમનાથના મંદિરને તોડ્યું હતું અને લૂંટયું હતું તે કિસ્સો પણ વર્ણવે છે.
આ વ્યક્તિ લોકોને સલાહ આપી રહ્યો છે કે ગજનવીએ એક સારો વ્યક્તિ હતો અને તેનો ઇતિહાસ દરેકે વાંચવો જોઈએ.
આ વીડિયો સામે આવી ગયા બાદ વિવાદ પેદા થયો છે. જુઓ તે વિડિયો..
Man hails Mohammad #Ghaznavi for bringing ‘glory to Islam’ by desecrating and looting #SomnathTemple, video recorded nearby goes #viral#Gujarat #somnath @vijayrupanibjp @BJP4India @GujaratPolice pic.twitter.com/whmyBaCpdt
— Sandeep Seth (@sandipseth) March 16, 2021
