Site icon

આ ભાઈને જંગલમાં સ્ટંટ કરવો પડયો ભારે, ફ્લિપ મારવા જતા થયું એવું કે, જુઓ વિડીયો.

man who falls down during stunt in jungle

જંગલમાં સ્ટન્ટ કરવો પડયો ભારે, ફ્લિપ મારવા જતા થયું એવું કે, જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

દુનિયામાં કેટલાક લોકોને સ્ટંટ કરવાનો ખૂબ શોખ હોય છે. કેટલાક લોકો સાહસની જગ્યાઓ જોઈને સ્ટંટ કરવા લાગે છે તો કેટલાક લોકો લોકોને ઈમ્પ્રેસ કરવા માટે રસ્તાની વચ્ચે જ સ્ટંટ કરવા લાગે છે. જો સ્ટંટ કરતા પહેલા  બરાબર પ્રેક્ટિસ કરવામાં આવી હોય તો એ અલગ વાત છે, પરંતુ કોઈપણ જગ્યાએ પ્રેક્ટિસ કર્યા વગર જ સ્ટંટ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અને તેનું લેટેસ્ટ ઉદાહરણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને જોઈને જોઈ શકાય છે. આ વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

છોકરો કરે છે ખતરનાક સ્ટંટ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો જંગલમાં ઝાડોની વચ્ચે સ્ટંટ કરવાનું વિચારે છે. પરિસ્થિતિનો હિસાબ લીધા વિના, છોકરો બોર્ડ પર થી કૂદકો મારે છે. પરંતુ આ સ્ટન્ટ તેને ભારે પડે છે. છોકરો ઝાડની ડાળી પર પડે છે. વીડિયો જોનાર કોઈપણ કહી શકે છે કે છોકરાએ કરેલું કૃત્ય ઘણું ખતરનાક છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version