Site icon

આને કે’વાય હેવી ડ્રાઇવર.. આટલી ખતરનાક જગ્યાએ બિન્દાસ કામ કરતો જોવા મળ્યો બુલ્ડોઝરનો ડ્રાઇવર .. વિડીયો જોઈને રુવાડા ઉભા થઇ જશે..

હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બુલડોઝર ઉંચાઈ પર બનેલા પુલને તોડતો જોવા મળી રહ્યો છે.

man work like a pro at construction site

man work like a pro at construction site

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર અવારનવાર એક યા બીજા વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને જોઈને આપણે આશ્ચર્યમાં પડી જઈ છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બુલડોઝર ઉંચાઈ પર બનેલા પુલને તોડતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો બુલડોઝર પુલ તોડી રહ્યો છે. થોડી સેંકડો બાદ પુલ તૂટી જાય છે પણ તે પોતે હવામાં લટકી જાય છે. આટલી ખતરનાક જગ્યાએ પણ બિન્દાસ કામ કરતો જોઈને લોકો દંગ રહી ગયા છે.  

 

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version