Site icon

વાગશે શરણાઇ અને ઢોલ.. નવા વર્ષમાં છે આટલા બધા લગ્નના શુભ મુહૂર્ત, ફટાફટ નોંધી લો તારીખ

News Continuous Bureau | Mumbai

 વૈશ્વિક મહામારી કોરોનાના કહેરને કારણે છેલ્લા બે વર્ષ દરમિયાન ખૂબ ઓછા લગ્ન થયા છે. તો કેટલાક પ્રતિબંધો અને કોરોનાના ડરથી મોટાભાગના લગ્નો આવતા વર્ષ પર ટાળી દેવામાં આવ્યા છે. કાળમુખો કોરોના લગ્નના અવસર ભરખી ગયો છે. થોડા ઘણા લગ્ન થયા એ પણ લિમિટેડ સંખ્યા અને પ્રતિબંધોની રેખાની અંદર થયા. પરંતુ કોરોના વિદાય ઓસરી જવાના આરે હોવાનું જણાઈ રહ્યું છે. આ બે વર્ષ દરમિયાન શુભ તિથિઓ ગુમાવનારા લગ્ન વાંછૂકો 2022ના શુભ દિવસો શોધવા લાગ્યા છે. અત્યારથી જ 2022ના શુભ દિવસોમાં લગ્નના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

ગુડીપડવાથી શરૂ થયેલા નવા વર્ષમાં (2022 થી 2023) આ વર્ષે લગ્નના 89 મુહૂર્ત છે. સૌથી વધુ લગ્નના મુહૂર્ત મે મહિનામાં છે.ધર્મ અને જીવનના હિન્દુ પુસ્તકો અનુસાર, જીવનના ચાર મૂળભૂત તબક્કાઓ છે. તબક્કાઓને સંસ્કૃતમાં આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે: 1. બ્રહ્મચર્ય 2. ગૃહસ્થ 3. વણપ્રસથા 4. સન્યાસ.   

લગ્ન માટે કાયા મહિને કઈ કઈ તારીખો શુભ છે તેની આખી લિસ્ટ પર નજર કરીએ તો….

ચૈત્રથી અષાઢ સુધીના મુહૂર્ત (2022)

એપ્રિલ – 15, 17, 21, 24, 25 (પાંચ દિવસ)

મે – 4, 10, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 (12 દિવસ)

જૂન – 1, 6, 8, 10, 13, 14, 14, 16, 18 (નવ દિવસ)

જુલાઈ – 3, 5, 6, 7, 8, 9 (છ દિવસ)

આ સમાચાર પણ વાંચો : ભારત સરકારે દેશના આગામી વિદેશ સચિવ તરીકે આ અધિકારીના નામ પર લગાવી મહોર, હર્ષવર્ધન શ્રૃગંલાનું લેશે સ્થાન; જાણો  વિગતે

માર્ગશીર્ષથી ફાલ્ગુન સુધીના મુહૂર્ત(તુલસી વિવાહ 2022-23 પછી)

– નવેમ્બર – 25, 26, 28, 29 (ચાર દિવસ)

– ડિસેમ્બર – 2, 4, 8, 9, 14, 16, 17, 18 (આઠ દિવસ)

– જાન્યુઆરી – 18, 26, 27, 31 (ચાર દિવસ)

– ફેબ્રુઆરી – 6, 7, 10, 11, 14, 16, 23, 24, 27, 28 (10 દિવસ)

– માર્ચ – 9, 13, 17, 18 (ચાર દિવસ)

અષાઢથી કારતક  સુધીના મુહૂર્ત

જુલાઈ – 14, 15, 31 (ત્રણ દિવસ)

ઓગસ્ટ – 3, 4, 7, 9, 10, 15, 16, 20, 21, 29 (10 દિવસ)

સપ્ટેમ્બર – 7, 8, 27, 30 (ચાર દિવસ)

ઓક્ટોબર – 6, 9, 10, 11, 21, 31 (છ દિવસ)

નવેમ્બર – 5, 6, 10, 17 (ચાર દિવસ)

ગૌણકાલ અને ચાતુર્માસના મુહૂર્ત(2022)

 જુલાઈ – 1, 4, 15, 18 (ચાર દિવસ)

 ઓગસ્ટ – 3, 7, 14, 16, 29 (પાંચ દિવસ)

 સપ્ટેમ્બર – 6, 27, 30 (ત્રણ દિવસ)

 ઓક્ટોબર – 5, 11, 30 (ત્રણ દિવસ)

 નવેમ્બર – 3, 13, 14, 28 (ચાર દિવસ)

 ડિસેમ્બર – 2, 4, 27 (ત્રણ દિવસ)

 જાન્યુઆરી – 1, 9, 12 (ત્રણ દિવસ)

ઉપનયન સંસ્કાર, મુખ્ય સમયગાળાના મુહૂર્ત (2022-23)

એપ્રિલ – 3, 6, 11, 13, 21 (પાંચ દિવસ)

મે – 5, 6, 11, 18, 20 (પાંચ દિવસ)

જૂન – 1, 6, 16 (ત્રણ દિવસ)

જાન્યુઆરી – 26, 31 (બે દિવસ)

ફેબ્રુઆરી – 8, 10, 22, 24 (ચાર દિવસ)

માર્ચ – 1, 3, 9 (ત્રણ દિવસ)

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version