Site icon

ફ્લાઈટમાં વિન્ડો સીટ મોટી બબાલ, બે પરિવાર વચ્ચે થઈ ઝપાઝપી.. જુઓ વાયરલ વિડીયો  

પ્લેનના વિવિધ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બ્રાઝિલનો આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમાં મહિલાઓનું એક જૂથ તેના એક એરક્રાફ્ટમાં વિન્ડો સીટ પર જોરદાર લડાઈ કરી રહ્યું છે. 

Massive Fight Breaks on GOL Flight Over Seat Exchange, Video Goes Viral

ફ્લાઈટમાં વિન્ડો સીટ મોટી બબાલ, બે પરિવાર વચ્ચે થઈ ઝપાઝપી.. જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

પ્લેનના વિવિધ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બ્રાઝિલનો આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમાં મહિલાઓનું એક જૂથ તેના એક એરક્રાફ્ટમાં વિન્ડો સીટ પર જોરદાર લડાઈ કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિડીયો બ્રાઝિલની GOL એરલાઈન્સનો છે. આ વીડિયોમાં મહિલાઓનું એક જૂથ તેના એક એરક્રાફ્ટમાં વિન્ડો સીટ પર જોરદાર લડાઈ કરી રહ્યું છે. પ્લેન ટેક ઓફ થવાનું હતું તેની થોડી મિનિટો પહેલા જ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો કે ફ્લાઇટ બે કલાક મોડી પડી. અહેવાલો અનુસાર, એક મહિલા મુસાફરે તેના સહ-પ્રવાસીને તેના અપંગ બાળક સાથે સીટ બદલવાની વિનંતી કરી, પરંતુ પેસેન્જરે સ્પષ્ટપણે ના પાડી. આના પર મહિલા ગુસ્સે થઈ ગઈ અને સહ-પ્રવાસીના પરિવાર પર હુમલો કરવા લાગી. નાની બાબતે શરૂ થયેલો વિવાદ થોડી જ ક્ષણોમાં હિંસક બની ગયો હતો.

આ સમાચાર પણ વાંચો :  નવી ટેક્નોલોજી / RBI લાવી રહી છે દેશમાં નવી ટેક્નોલોજી, હવે QR કોડ દ્વારા ઉપાડી શકશો રૂપિયા

The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Exit mobile version