ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
ભારત દેશનો ભાગેડું અપરાધી મેહુલ ચોકસી નો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મેહુલ ચોકસી પોલીસ ની વૈન માંથી જાતે ઉતરીને કોર્ટમાં જતો દેખાય છે.
ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત
જોકે તે ઘાયલ હોય તેવું લાગે છે. તેમજ તે માંડ માંડ ચાલી શકે છે. જુઓ વિડિયો.
મેહુલ ચોકસી નો નવો વિડિયો સામે આવ્યો. પોતાના પગે ચાલતો પહોંચે છે કોર્ટમાં.#PNBscam #MehulChoksi #antigua #dominica #HighCourt pic.twitter.com/G5NUa5sH9N
— news continuous (@NewsContinuous) June 11, 2021
