Site icon

એક જમાનામાં સૌથી લોકપ્રિય એવું આ ઇન્ટરનેટ બ્રાઉઝર બંધ થશે- અનેક લોકો ચિંતામાં

News Continuous Bureau | Mumbai

માઈક્રોસોફ્ટ(Microsoft) તેના સૌથી જૂના બ્રાઉઝર(Older browser) ઇન્ટરનેટ એક્સપ્લોરરને(Internet Explorer) 27 વર્ષની સેવા પછી બંધ કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

માઇક્રોસોફ્ટે કહ્યું છે કે તે જૂના બ્રાઉઝર માટે મુખ્ય પ્રવાહના સમર્થનને સમાપ્ત કરશે. 

કંપનીના નોટિફિકેશન(Company notification) મુજબ ઈન્ટરનેટ એક્સપ્લોરર 15 જૂન, 2022થી કામ કરવાનું બંધ કરી દેશે.

2003 સુધી માઇક્રોસોફ્ટનું આ વેબ બ્રાઉઝર(Web browser) ટોપ પર હતું પરંતુ તે બાદ આવેલા નવા વેબ બ્રાઉઝર સામે ટકી શક્યું નહીં. 

હાલ માત્ર પાંચ ટકા લોકો જ આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે તે પ્રથમ 1995 માં Windows 95 માટે એડ-ઓન પેકેજ(Add-on package) તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટ પેકેજ સાથે બ્રાઉઝર મફતમાં પ્રદાન કરવામાં આવ્યું હતું.

 આ સમાચાર પણ વાંચો : જય હો કષ્ટભંજન દેવની- સાળંગપુર હનુમાન દાદાને પહેરાવ્યા દિવ્ય વાઘા-ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરાયો-જુઓ ફોટોસ-જાણો વિગતે 

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version