Site icon

ઓહ બાપ રે.. બાઇક લઈને આવ્યો વાંદરો અને બાળકને ઘસડીને લઈ ગયો, પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

તમે ઘણીવાર વાંદરાઓને રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી ખોરાક અને અન્ય વસ્તુઓ છીનવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એક વાંદરાને એક નાનકડા માસૂમ બાળકને ખેંચતો જોયો છે? ના, તો જુઓ આ વીડિયોમાં..

monkey dragging innocent child, watch viral video

ઓહ બાપ રે.. બાઇક લઈને આવ્યો વાંદરો અને બાળકને ઘસડીને લઈ ગયો, પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

News Continuous Bureau | Mumbai

તમે ઘણીવાર વાંદરાઓને ( monkey  ) રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી ખોરાક અને અન્ય વસ્તુઓ છીનવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એક વાંદરાને એક નાનકડા માસૂમ બાળકને ( innocent child ) ખેંચતો ( dragging  ) જોયો છે? ના, તો જુઓ આ ( viral video   ) વીડિયોમાં..

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં કેટલાક બાળકો ઘરની બહાર બેઠેલા દેખાઈ રહ્યા છે. ત્યારે અચાનક દૂરથી એક વાંદરો તેની તરફ આવતો દેખાય છે. આ વાંદરો ઝડપથી આવે છે અને તેમાંથી એકને ખેંચીને લઈ જવા લાગે છે. જોકે વાંદરો બાળકને થોડા જ મીટર સુધી ખેંચી શક્યો હતો કે બાળક આ વાંદરાના હાથમાંથી છૂટી જાય છે. દરમિયાન એક વૃદ્ધ માણસ ઝડપથી ત્યાં આવે છે અને વાંદરા ને ડરાવી ને બાળક ને ત્યાં થી ભગાડી મૂકે છે.
હવે આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો એક તરફ બાળકની સંભાળ લઈ રહ્યા છે, તો બીજી બાજુ તેઓ લોકો પણ ચોકી ગયા છે કે તે વાંદરો આવી રીતે કેમ કરે. હમણાં સુધી આપણે વાંદરાઓના ઘણા વિડિઓઝ જોયા હશે જેમાં તેઓ મનુષ્ય પાસેથી ખોરાક અને ખાની પીણા છીનવીને ભાગતા હોય છે. પરંતુ આ રીતે, આ વીડિયો કદાચ પેહલી વખત કોઈ માનવ બાળક ને છીનવી ને ભાગતો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો! એકે એન્ટોનીના પુત્રએ પાર્ટી છોડી દીધી, આ છે કારણ …

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version