Site icon

યુદ્ધને લીધે પ્રભાવિત વિદ્યાર્થીઓની વહારે આવ્યા મોરારીબાપુ. કરી આ જાહેરાત. 

News Continuous Bureau | Mumbai Morari Bapu extends helping hand to war victims in Ukraine with Rs 1.25 crore

કથાકાર મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સહાય સ્વરુપે સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. 

આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

મોરારીબાપુએ ભારત સરકારની કામગીરીને વખાણી હતી.

આ સમાચાર પણ વાંચો :  મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત.. જાણો વિગતે

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version