Site icon News Continuous Bureau | Mumbai

50 હીજડાઓ સાથે આ રાજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

28 જાન્યુઆરી 2021

રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલ 50 હીજડાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ ગે અને લેસ્બિયન સમુદાયનો સમર્થન કરે છે. તેઓ પોતાના સમર્થક એવા 50 છક્કાઓને પોતાની સાથે લઈ આવ્યા અને વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા.

 

ભાજપમાં જોડાતા ની સાથે જ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ હીજડા ઓ ની પ્રગતિ માટે બિલ પસાર કર્યું છે અને હવે આ સમુદાય નું ભલું થશે. એથી અમે ભારતીય જનતા પાર્ટી થી ખુશ છીએ.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version