Site icon

બ્યૂટી ટિપ્સ- માત્ર ત્વચા માટે જ નહિ પરંતુ વાળ માટે પણ મુલતાની માટી છે રામબાણ -જાણો તેના અદ્ભુત ફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

મુલતાની માટીનો ઉપયોગ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. મુલતાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળને (skin and hair)ઘણા ફાયદા આપે છે. મુલતાની માટીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા મિનરલ્સના ગુણ જોવા મળે છે, જે ત્વચા અને વાળને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. મુલતાની માટીને ત્વચા પર લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેમજ ત્વચા પર ગ્લો આવે છે. આ સિવાય મુલતાની માટી (multani mati)વાળમાં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. તો ચાલો જાણીએ ત્વચા અને વાળ પર મુલતાની માટી લગાવવાના ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. ખીલની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક

ખીલની (pimples)સમસ્યાને દૂર કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે લીમડાના પાનને મુલતાની માટીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આમ કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળશે.

2. ત્વચા પર ગ્લો લાવવામાં ફાયદાકારક છે

ત્વચા પર ગ્લો (skin glow)લાવવા માટે મુલતાની માટીમાં ચંદન પાવડર, હળદર પાવડર અને ટામેટાંનો રસ મિક્સ કરો અને પછી તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળશે.

3. વાળની ​​શુષ્કતા દૂર કરવામાં ફાયદાકારક છે

વાળની ​​શુષ્કતા (hair dry)દૂર કરવા માટે મધ અને મેથીની પેસ્ટ બનાવો. પછી મુલતાની માટીમાં મધ અને મેથીની પેસ્ટ મિક્સ કરો અને તેને તમારા વાળમાં માથાની ચામડીથી નીચે સુધી લગાવો. તેને 30 મિનિટ સુધી ધોઈ લો. આમ કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળશે.

4. ડેન્ડ્રફ દૂર કરવામાં ફાયદાકારક

વાળ માંથી ખોડા (dandruff)ને દૂર કરવા માટે એક બાઉલમાં બે ચમચી લીંબુનો રસ, ચાર ચમચી મુલતાની માટી અને એક ચમચી દહીં નાખીને સારી રીતે મિક્સ કરો. પછી તેને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો. તેને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને  હળવા શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો. આમ કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ગુલાબ જળ નહીં પરંતુ પાણી માં ખાલી આ એક વસ્તુ ને મિક્સ કરી ધુઓ તમારો ચહેરો-મળશે ખીલ અને તૈલી ત્વચાથી છુટકારો

 

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version