Site icon News Continuous Bureau | Mumbai

તમે અત્યાર સુધી કોઈપણ વિમાનનું આટલું ડેન્જરસ લેન્ડિંગ નહીં જોયું હોય- સોશિયલ મીડિયામાં વિડિયો થઈ રહ્યો છે વાયરલ

News Continuous Bureau | Mumbai

આ સોશિયલ મીડિયા(Social media) પર એક વાવાઝોડામાં(storm) ફસાયેલા વિમાન નો વિડીયો વાયરલ(Viral video) થયો છે. આ વિડિયો છે બોઈંગ(Boeing) ૭૩૭ વિમાનનો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોરદાર પવનના સુસ્વાટાને કારણે વિમાન પતંગની જેમ ઊડી રહ્યું છે. તેમજ લેન્ડિંગના સમયે પાયલોટ સહિત સર્વે કોઈના જીવ તાળવે ચોંટ્યા છે. આ વિડીયો કઈ તારીખનો છે અને કયા એરપોર્ટનો એ ખુલાસો થઈ શક્યો નથી. તમે પણ જુઓ તે વિડિયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :   ભયાનક વિડિયો – મોરબીની હોનારતમાં બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેનો લાઇવ વિડિયો અહીં

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version