Site icon

બોલો, સચિન વાઝે એ પૈસા ગણવા માટે મશીન રાખ્યું હતું. એનઆઈએની તપાસમાં ખુલાસો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે એનઆઈએની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. એનઆઈએની તપાસમાં તેમને સચિન વાઝે પાસેથી એક પૈસા ગણવાનું મશીન મળ્યું છે. એવું લાગી રહ્યું છે કે સચિન વાઝે ઘણી મોટી માત્રામાં પૈસા ગણવા માટે આ મશીનનો ઉપયોગ કરતો હશે. આ મશીન ઉપરાંત એક પોસ્ટ ગાડી અને અમુક કપડાં પણ એનઆઈએને તપાસ દરમિયાન મળ્યા છે.

એવું લાગી રહ્યું છે કે સચિન વાઝે પોલીસ વિભાગમાં હોવા છતાં વસૂલી ના કામમાં વ્યસ્ત હતો. જે રીતે તપાસ આગળ વધી રહી છે તે બધી વાત આજ મામલે દિશા નિર્દેશ કરી રહી છે.

ખરેખર શરમજનક : મુકેશ અંબાણીના ઘરની નીચે જે ગાડીમાં વિસ્ફોટક મળ્યા. તેને ખુદ પોલીસની ગાડી જ એસ્કોર્ટ કરી રહી હતી.

Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
Exit mobile version