ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
રાજ્યસભામાં રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું છે કે છેલ્લા બાવીસ મહિના માટે ટ્રેન એકસીડન્ટ માને કે વ્યક્તિનું મૃત્યુ થયું નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રેલવે પ્રશાસન સતત પૂલોની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.
ગત ૬ વર્ષથી આ કામ ઉપર ધ્યાન અપાઇ રહ્યું છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપે આગળ વધશે જેને કારણે એકસીડન્ટ ઓછા થશે.
