Site icon News Continuous Bureau | Mumbai

 વાહ શું સમાચાર છે. સાચા કે ખોટા? કેન્દ્ર સરકારે દાવો કર્યો કે આટલા બધા મહિનાઓમાં એકેય વ્યક્તિ ટ્રેન એક્સિડન્ટમાં મૃત્યુ નથી પામી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ફેબ્રુઆરી 2021

રાજ્યસભામાં રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું છે કે છેલ્લા બાવીસ મહિના માટે ટ્રેન એકસીડન્ટ માને કે વ્યક્તિનું મૃત્યુ થયું નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રેલવે પ્રશાસન  સતત પૂલોની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

ગત ૬ વર્ષથી આ કામ ઉપર ધ્યાન અપાઇ રહ્યું છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપે આગળ વધશે જેને કારણે એકસીડન્ટ ઓછા થશે.

 દેખાવે સાવ ગામડીયા અને ઠેઠ ખેડૂત લાગતાં ટીકૈતની સંપત્તિ કેટલી છે તમે જાણો છો? આંખો પહોળી થઈ જશે. વિગત અહીં..

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version