Site icon

અરે વાહ, હવે ટ્રેનમાં બેઠા બેઠા જ કરો વોટ્સએપ કૉલ અને મંગાવો તમારું મનપસંદ ભોજન, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા..

વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. તેનો મુસાફર વર્ગ મોટો હોવાથી રેલવે દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.

Now order food by WhatsApp: Indian Railways starts new service

અરે વાહ, હવે ટ્રેનમાં બેઠા બેઠા જ કરો વોટ્સએપ કૉલ અને મંગાવો તમારું મનપસંદ ભોજન, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા..

News Continuous Bureau | Mumbai

વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. તેનો મુસાફર વર્ગ મોટો હોવાથી રેલવે દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. હવે મુસાફરો પીએનઆર નંબરનો ઉપયોગ કરીને મુસાફરી કરતી વખતે વોટ્સએપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશે. આ અંગે રેલવે દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ભારતીય રેલવેએ વેબસાઈટ www.catering.irctc.co.in અને ફૂડ એપ ઈ-કેટરિંગ દ્વારા ઈ-કેટરિંગ સેવાઓ શરૂ કરી છે. રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે રેલવેએ WhatsAppનો વિકલ્પ આપ્યો છે. આ માટે બિઝનેસ વોટ્સએપ નંબર 91-8750001323 શરૂ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં, બે તબક્કામાં વોટ્સએપ સંપર્કો દ્વારા ઇ-કેટરિંગ સેવાઓને અમલમાં મૂકવાની યોજના હતી. પ્રથમ તબક્કામાં, www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કર્યા પછી, ઇ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઇ-ટિકિટ બુક કરાવનારા ગ્રાહકોને બિઝનેસ વોટ્સએપ નંબરનો મેસેજ મોકલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : તૂર્કીમાં કુદરત રૂઠી, ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારો.. WHOનો દાવો..

ભોજન ઓનલાઈન ઓર્ડર કરવા શું કરવું?

 

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version