Site icon

ગામ પહોંચવાની કેવી તાલાવેલી? એક ભાઈ બારીમાંથી ચડ્યા, એક ટાટીયો અંદર અને એક ટાંટીયો બહાર! પણ નીકળ્યા ગોરખપુર…

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. મુંબઈ અને ખાસ કરી મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલાં નાઈટ કર્યુઈ  ત્યારબાદ વીકએન્ડ લોકડાઉન અને ખાનગી ક્ષેત્ર બંધ કરવા જેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે. 

હવે આ સ્થિતિ જોતા મજૂરોએ ફરી પોતાના વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુર જતી ટ્રેનની આ એક તસવીર મજૂરોની સ્થિતિ વર્ણવે છે. એક પ્રવાસી ટ્રેનમાં જગ્યા ન મળતા, બારીમાંથી અંદર જવાનો પ્રયાસ કરે છે અને એક જ પગ અંદર રાખીને પણ ગોરખપુરનો પ્રવાસ કરવા નીકળી પડ્યો છે. 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતાર જણાવે છે કે ઉત્તર ભારત તરફ રોજ ૪૨-૪૫ ટ્રેનો જાય છે. આ તરફ જતી ટ્રેનોમાં ભીડ ફરી વધવા લાગી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે એક ટ્રેનમાં ૧૪૦૦-૧૫૦૦ લોકો પ્રવાસ કરે છે. પહેલાં ૩૦૦૦ લોકો પ્રવાસ કરતા હતા, જેમાં વેઈટિંગ ટીકીટવાળા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version