ઓરિયોએ દાવો કર્યો છે કે પારલેના ફેબિયો બિસ્કિટની ડિઝાઇન બિલકુલ એના ઓરિયો જેવી છે.
આ મામલે દિલ્હી હાઈકોર્ટે 12 એપ્રિલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
હાઈકોર્ટે ઓરિયોના વકીલની જલદી સુનાવણી કરવાની અપીલને ફગાવી દીધી હતી.
અમેરિકાની મોડલીજ ઇન્ટરનેશનલના યુનિટ ઇન્ટરકાન્ટિનેન્ટલ ગ્રેટ બ્રાન્ડ્સના ટ્રેડમાર્કના ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ છે.