Site icon News Continuous Bureau | Mumbai

બાપ રે!  વર્ષ 2020માં મોટા ભાગની પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં રેલવે ટ્રેક પર આટલા હજાર લોકોનાં મોત નિપજ્યા ; જાણો વિગતે

વર્ષ 2020માં કોરોના લોકડાઉનને પગલે મોટા ભાગની પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં રેલવેના ટ્રેક પર 8700 લોકોનાં મોત થયા છે.

રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2020માં રેલવે ટ્રેક પર 8733 લોકોનાં મોત થયા છે અને 805 લોકો ઘાયલ થયા છે. જેમાં મોટે ભાગે પરપ્રાંતીય મજૂરો હતાં. 

Join Our WhatsApp Channel

આ મજૂરોએ ચાલીને ઘરે જવા માટે રેલવે ટ્રેક પસંદ કર્યો હતો કારણ કે ટ્રેનના રૂટ રોડ અને હાઇવે કરતાં ટૂંકા હોય છે. 

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના એક એક્વિસ્ટ દ્વારા રાઇટ ટુ ઇન્ફરમેશન એક્ટ(આરટીઆઇ) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવે બોર્ડે આ આંકડા જાહેર કર્યા હતાં. 

ભારતમાં દૈનિક કોરોના ના કેસમાં ઉછળકૂદ, છેલ્લા 24 કલાકમાં 1.34 લાખથી વધુ નવા કેસ નોંધાયા, જાણો તાજા આંકડા.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version