Site icon

નસીબનો બળિયોઃ પાલઘરનો આ માછીમાર બની ગયો રાતોરાત કરોડપતિ. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હોવાનો આર્શ્ર્યજનક બનાવ બન્યો છે. ચંદ્રકાંત તારે નામનો આ માછીમાર દુર્લભ કહેવાતી માછલી વેચીને કરોડપતિ બન્યો હોવાનું કહેવાય છે.

ચોમાસામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે. નાળિયેરી પૂનમથી માછીમારો ફરી દરિયામાં માછલી પકડવા જતા હોય છે. ચંદ્રકાંત પણ લાંબા સમય સુધી માછીમારી બંધ હોવાથી ધરે રહ્યો હતો. આ દરિમાન માછીમારી પરનો પ્રતિબંધ હટતા તે અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયો હતો.

મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત

કુદરતનો ચમત્કાર કહેવાય તેમ તેની જાળીમાં 157 ધોલ નામની ( બ્લેક સ્પોટેડ ક્રોકેર) માછલી ફંસાઈ ગઈ હતી. જેને તેણે  1.33 કરોડ રૂપિયામાંવેચી હતી. એટલે કે એક માછલીની  કિંમત 87,000 રૂપિયા થઈ હતી.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version