News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ જ્યારે કાકા કૌવાનું પિંજરૂ તોડી નાખે છે ત્યારે ગુસ્સે ભરાયેલો તે પક્ષી તેની સાથે ઝઘડો કરવા માંડે છે.
કહેવાય છે કે કાકા કૌવા મનુષ્યની ભાષા સમજે છે. હવે એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઝઘડો કરતો દેખાય છે.#viralvideo #SocialMedia #video #parrots
— news continuous (@NewsContinuous) April 24, 2023
વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે કાકા કૌવા ભાવથી પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરે છે અને પછીથી સરની ગાળો બોલવા માંડે છે. તે સવાલ પણ પૂછી રહ્યો છે કે પિંજરું શા માટે તોડવામાં આવ્યું.
આ સમાચાર પણ વાંચો: Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં