Site icon News Continuous Bureau | Mumbai

સોનાનો મોહ છુટતો નથી- મળો એવા ભાઈ ને જેણે સોનાનું માસ્ક પહેર્યુ છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુલાઈ 2020

ભારતીયોમાં સોનાની ઘેલછા સદીઓથી રહી છે. હાલ કોરોનાના સંક્રમણ ને નાથવા લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડે છે એવા સમયે પુણેના એક વ્યક્તિએ કોરોના થી બચવા માટે સોનાનું માસ્ક બનાવ્યું છે. જેની કિંમત આશરે ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે..અને વજન છે પાંચ તોલા..  પુણે નજીક આવેલા પિમ્પરી ચીંચવણમાં રહેતા અને ગોલ્ડ મેન તરીકે ઓળખાતા શંકર કુરહાડે સોનાનું માસ્ક પહેરીને ફરે છે. જે દેશનું સૌથી મોંઘું ફેસ માસ્ક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગોલ્ડ મેન તરીકે ઓળખાતા શંકરને સોનું પહેરાવવાનો ખૂબ જ શોખ છે. તે ગળામાં હાથમાં અને આંગળીઓમાં ભારેભરખમ સોનાના દાગીના જ પહેરીને ફરતો હોય છે..

 મીડિયા રિપોર્ટ અનુસાર હૈદરાબાદની એક ફેમસ જવેલરી શોપએ આ માસ્કની ફેશન શરૂ કરી છે જેની કિંમત લાખો રૂપિયામાં જાય છે. જોકે મોટાભાગના લોકોનું કહેવું છે કે આ માત્ર દેખાડો છે. કારણ કે સોનાના માસ્ક પહેરીને શોખ પૂરો કરી શકાય છે પરંતુ કોરોનાના સંક્રમણને રોકવામાં બિલકુલ કારગર નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version