Site icon

હવે તમારા નામ સરનામા ગુગલ પર નહીં દેખાય. આ તારીખ પછી ગુગલની નીતિઓનો આકરો અમલ. જાણો તમને શી અસર થશે. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ગૂગલે(Google) નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પોલીસી(Content information policy) લાગુ પાડવાની જાહેરાત કરી છે. તેના કારણે હવે યુઝર્સ ધારે તો ગૂગલ સર્ચમાંથી(Google search) નામ-નંબર-સરનામાની(Address) વિગતો દૂર કરી શકશે. આ નવી પોલિસી આગામી ૧૧મી મેથી લાગુ પડશે.

જોકે આ વસ્તુ ઓટોમેટીક(Automatic) નહીં થઈ શકે પરંતુ એ માટે ગૂગલને એક રિક્વેસ્ટ કરવાની રહેશે. 

નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પૉલિસી અંતર્ગત યુઝર્સની ખાનગી વિગતો દૂર થશે, પરંતુ સાર્વજનિક રેકોર્ડ(Public record) ઓનલાઇન દેખાશે

આ સમાચાર પણ વાંચો : શું તમે દરેક ફોન કોલ રેકોર્ડ કરો છો? તમે પછી આ સમાચાર તમારા માટે છે. જલ્દી  કાયદો બદલાઈ રહ્યો છે જાણો વિગતે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version