Site icon News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 9 મા દિવસે વિક્રમી ઊછાળો, જાણો કેટલી કિંમત વધી!!!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

દેશમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ લાગુ થયેલા લોકડાઉન 1.0 દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે તેમની કિંમતો અનુસાર તેમની કિંમતોમાં ફેરફાર કરીને પેટ્રોલની કિંમતમાં સોમવારે 48 પૈસા અને ડીઝલમાં 23 પૈસાનો વધારો કર્યો છે. ભાવવધારા બાદ પાટનગર દિલ્હીમાં ભાવ વધીને પેટ્રોલમાં 0.48 રૂપિયા પ્રતિ લીટર વધારા બાદ 76.26 રૂપિયા થયો છે અને ડિઝલના ભાવમાં 0.59 પ્રતિ લીટર વધારા બાદ ભાવ 74.62 રૂપિયા થયો છે. ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લગભગ 82 દિવસ પછી ઈંધણના ભાવમાં દૈનિક ભાવ વધારો શરૂ કર્યા પછી રવિવારે સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલા સરકારે 14મી માર્ચે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 3ની એક્સાઈઝ ડયુટી વધારી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ બે દાયકાના તળીયે પહોંચતા કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 10 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 13નો વધારો કર્યો હતો…..

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version