Site icon News Continuous Bureau | Mumbai

આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ છે જેનું અસ્તિત્વ આશ્ચર્યજનક છે અને એમાં પણ સમુદ્રી દુનિયા ખરેખર અનોખી છે. વાસ્તવમાં અહીં જોવાલાયક નજારાઓ એટલા દુર્લભ હોય છે, કારણ કે આવા નજારા અન્ય જગ્યાએ જોવા મળતા નથી. જોકે સમુદ્રના ઊંડાણમાં ઘણાં રહસ્યો છુપાયેલાં છે, પરંતુ કેટલાંક એવાં દૃશ્યો દરિયામાં જોવા મળે છે, જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. 

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુલાબી ડોલ્ફિન સમુદ્રમાં કલાબાજી કરતી જોવા મળી રહી છે. આ ગુલાબી રંગની ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે લોકો દરિયામાં ગુલાબી ડોલ્ફિન જોઈને ચોંકી ગયા છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ શૅર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે,  ‘શું તમે ગુલાબી ડોલ્ફિન ક્યારેય જોઈ છે?’

Join Our WhatsApp Channel

મુંબઈમાં રસ્તા પર રાડો થવાની તૈયારી. હવે શિવસેનાએ નારાયણ રાણે ની વિરુદ્ધમાં આક્ષેપ જનક બેનર લગાડ્યું.

આપને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 47 હજાર લોકોએ જોયો છે અને એક હજારથી વધુ લોકોએ આ અંગે ટિપ્પણી કરી છે. મોટા ભાગના લોકોએ ટિપ્પણીઓ દ્વારા કહ્યું છે કે આવી ડોલ્ફિન ક્યારેય જોવા મળી નથી. એનો રંગ કોઈ કારણસર ગુલાબી થઈ ગયો હશે.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version