Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થેપ્પાકડુ કેમ્પમાં હાથીને શેરડી ખવડાવી, હાથીએ પણ અલગ અંદાજમાં માન્યો આભાર…. જુઓ વીડિયો

પીએમ મોદી હાથીઓના કેમ્પમાં પણ પહોંચ્યા હતા. જ્યાં હાથીઓએ પોતાના અંદાજમાં પીએમ મોદીને વણક્કમ કહ્યું હતું.

PM Modi feeds sugarcane to elephants at Mudumalai camp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થેપ્પાકડુ કેમ્પમાં હાથીને શેરડી ખવડાવી, હાથીએ પણ અલગ અંદાજમાં માન્યો આભાર.... જુઓ વીડિયો

News Continuous Bureau Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9 એપ્રિલે કર્ણાટકના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર તે બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. પીએમ મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સફારી પ્રવાસની મજા માણી હતી. આ પછી પીએમ મોદી હાથીઓના કેમ્પમાં પણ પહોંચ્યા હતા. જ્યાં હાથીઓએ પોતાના અંદાજમાં પીએમ મોદીને વણક્કમ કહ્યું હતું.

Join Our WhatsApp Community

આ દરમિયાન તેમણે હાથીને પોતાના હાથે શેરડી ખવડાવી હતી. તેઓ હાથીઓ સાથે હળવાશમાં જોવા મળ્યા હતા. તેમણે હાથીઓ પર હાથ ફેરવી પંપાળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ હાથીની સંભાળ રાખતા મહાવત સાથે વાતચીત કરી. ત્યારે હાથી પણ સૂંઢ ઊંચી કરીને ‘થેન્ક યુ’ કહેતા દેખાયા

“The Elephant Whisperers” માં અભિનય કરેલ હાથી પણ આ પાર્કમાં રહે છે. તેમણે હાલમાં જ ઓસ્કર એવોર્ડ જીતનાર દસ્તાવેજી ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’માં હાથીઓની સંભાળ કરતા દંપતી બોમન અને બેલીને મળ્યા હતા.

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version