Site icon News Continuous Bureau | Mumbai

કાર ચાલકો માટે સારા સમાચાર: Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ, માત્ર આટલા સેકેન્ડમાં 100 ની સ્પીડ પકડી લે છે આ કાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ થઈ ગઈ છે અને આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કારની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા છે.  

આ કાર ઓડી, મર્સિડીઝ બેન્ઝ અને જગુઆર અને બીએમડબ્લ્યુ કાર સાથે સ્પર્ધા કરશે. આ કારને કંપનીએ ગત વર્ષ ભારતમાં લોન્ચ કરી હતી.

Taycan  એ ભારતમાં પ્રથમ ઈફ ને ગ્લીમિંગ ગ્રીન મામ્બા મેટાલિક કલરમાં ડિલિવરી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કાર માત્ર ૨.૮ સેકન્ડમાં ૧૦૦ કિમીની સ્પીડ પકડી લે છે. 

બ્યૂટી ટિપ્સ: આઈબ્રો ને જાડી અને ઘટાદાર કરવા અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા; જાણો વિગત

આ Taycan કારને ક્લબ લેધર ઈન્ટિરિયર આપવામાં આવ્યું છે, જે ટફલ બ્રાઉન કલરમાં આવે છે. ઈન્ટિરિયરને આકર્ષક બનાવવા માટે ઘણી ખાસ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આમાં સ્ટાન્ડર્ડ વર્ઝનમાં સિંગલ ડેક ૭૯.૨ kWh બેટરી આપવામાં આવી છે, જે ૪૦૮ PS પાવર આપી શકે છે. બે ડેક ઓપ્શનમાં ૯૩.૪ kWh બેટરી આપવામાં આવી છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version