રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છાતીમાં દુખાવાને કારણે દિલ્હીમાં સ્થિત સેનાની આર્મી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોની નજરમાં તેમનું રૂટીન ચેકઅપ ચાલી રહ્યુ છે.
હોસ્પિટલનું કહેવુ છે કે કોઇ ચિંતાની વાત નથી, રાષ્ટ્રપતિની સ્થિતિ સ્થિર છે.
