Site icon

‘પાનકાર્ડ’ ને લગતી બધી સમસ્યાઓ હવે એક ટ્વિટમાં દૂર થશે; જાણો કેવી રીતે …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

તમારે પેનકાર્ડ ને લાગતી કોઈ પણ સમસ્યા હવે એક જો ટ્વિટ દ્વારા હાલ કરી શકશો,  તમારે પેન કાર્ડથી સંબંધિત કોઈપણ મુદ્દા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી અથવા ગ્રાહક સેવા નંબર શોધવાની જરૂર નથી. પાન કાર્ડથી સંબંધિત તમામ મુદ્દાઓ હવે આ એડ્રેસ 

NSDLeGovernance   દ્વારા ઉકેલી શકો છો. જોકે આમાં, પેનકાર્ડ માટે અરજી કર્યા પછી ડિલિવરી કરવામાં આવતી નથી, પરંતુ પેનકાર્ડમાં નામ અથવા સરનામું બદલવું અથવા પેનકાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય તે ટ્વિટર દ્વારા કરી શકો છો.

 NSDLeGovernance સોશિયલ મીડિયાનો વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે મહત્તમ ઉપયોગ થયું છે જેમાં PAN કાર્ડ સેવા, યુઆઈડી અથવા આધાર કાર્ડ નોંધણી સેવા, એનપીએસ જેવી સેવાઓ પ્રદાન કરે છે.

એક દાખલા દ્વારા સમજીએ તો :16 જુલાઈએ એક ગ્રાહકે ટ્વીટ કરીને પૂછ્યું કે પેનકાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે બદલવો??  આ બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા પેનકાર્ડ પરની માહિતી કેવી રીતે બદલાવી શકાય તેની એક લિંકને NSDL eGovernance શેર કરી હતી જેમાં વ્યકતિએ માત્ર જરૂરી નંબર જ લખવાનો હતો અને આમ માત્ર એક ટ્વિટ દ્વારા ઘરે બેઠા પાનકાર્ડમાં તેનો મોબાઈલ નંબર દર્જ થયી ગયો..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version