Site icon News Continuous Bureau | Mumbai

આ સેટેલાઈટ ભગવદ્ ગીતા અને પીએમ મોદીની તસ્વીર સહિત આટલા હજાર ભારતીય વિદ્યાર્થીઓના નામ અંતરિક્ષમાં લઇ જશે, વાંચો રસપ્રદ વિગતો

ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ થનારી એક સેટેલાઈટ પોતાની સાથે ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર અને 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓના નામ લઈને જશે.

આ સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્સ વ્હિકલ (PSLV) C-15 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ નેનો સેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપકના નામ પર રાખવામાં આવ્યું છે. સ્પેકસિડ્સનો હેતુ આ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવાનું છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version